શું મોબાઈલથી થઈ શકે છે કેન્સર?

હેલો મિત્રો કેમ છો મજામાં શું તમારા મોબાઇલ છે તમને કેન્સર થઈ શકે છે કે નહીં આજે તમારા માટે આ જાણવાની માહિતી લઈને આવ્યા છે મિત્રો અહીં તેની માહિતી વિસ્તારમાં આપી છે

જેમ કે મોબાઈલમાં ઘાતક કિરણો જે આપણે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે તો આપણે આજે જાણીએ તમારા મોબાઇલમાં કિરણોનું કેટલું પ્રમાણ છે અને તેનું આવેલું છે

શું મોબાઈલથી થઈ શકે છે કેન્સર?: આ રીતે ચેક કરો તમારા મોબાઈલની SAR વેલ્યુ  કેટલી છે ? , જાણી લો કે તમારો ફોન કેટલો ઘાતક બની રહ્યો છે.

મોબાઈલ ફોન યુઝ કરતા ઘણા બધા ફાયદો થાય છે અને સાથે જ સાથેના નુકસાન પણ છે

તમે જાણતા નહીં તે નુકસાન થયા છે પરંતુ તમને ખબર નહીં હોય આજે તે માહિતી તમારા માટે લાવીયા છીએ

મોબાઇલ ફોનથી થતી સાઈડ ઈફેક્ટ વિશે આપે આ વારંવાર સાંભળીએ છીએ પણ જો આપે નજર અંદાજ કરી નાખીએ છીએ

અને મિત્રો તમારા સ્માર્ટફોનને આપણે મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ અને નુકસાન પહોંચ્યું હતું જ હોય છે

તેવા ઘણા સમાચાર સામે આવતા હોય છે અને વૈજ્ઞાનિકોનું માનવું છે

કે મુંબઈ માંથી નીકળતું રેડિએશન એટલે ઘાતક હોય છે તે તેનાથી આપણા શરીરમાં ઘણા નુકસાન થાય છે

અને તેનાથી કેન્સર જેવી બીમારી પણ ફેલાય છે જો મોબાઈલ કંપની આ દાવો વિરોધ કરી રહી છે અને મોબાઈલ સારા વિલ વોલ્યુમ ચેક કરવા માટે ભાવ ભાર આપે છે

મિત્રો તમને અહીં સમ્પુણઁ માહિતી ગુજરાતી માં આપેલ છે અને શેર કજરો

કેન્સર

SAR વેલ્યુ શું છે ? અને તે કેવી રીતે નુકશાનકારક  છે ?

મિત્રો એસ એ આર આર યુ વેલ્યુ શું છે અને તે કેવી રીતે નુકસાનકારક છે આપણા માટે

આજે જાણીએ તેની માહિતી અને આપણા ફોનમાં તે કેટલું વધારે સંકળાયેલું છે તેની પણ માહિતી જાણીએ

SAR વેલ્યુ એટલે કે  Specific Absorption Rate  જે દર્શાવે છે કે

કોઈ એક ચોક્કસ સમય દરમિયાન  મોબાઈલમાંથી નીકળતા રેડિયો ફ્રિકવન્સી રેડિયેશનને તમારુ શરીર કેટલું એબસોર્પ કરે છે તેવો અર્થ થાય છે..

એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે મોબાઈલમાં કોઈ કોલ આવે છે

કોલ કરો છો ત્યારે રેડિયો ફ્રિકવન્સીનો એક ભાગ તમારા શરીરના એ પાર્ટના ટિશ્યુમાં પ્રવેશ કરે છે ,

શરીરન અજે ભાગને મોબાઇલ સ્પર્શ કર્યો હોય. આને મોબાઈલ રેડિયેશન કહેવાય છે.

આ રેડિયેશન કારસેનોજેનિક એટલે કે કેન્સરકારક છે તેવુ  માનવામાં આવે છે..

જો કે SAR વેલ્યુથી તમે જાણી શકો છો કે તમારા ફોનમાંથી નિકળતા આ રેડિયેશન્સ શરીર માટે નુકશાન કારક છે કે નહિ.

કેટલી એસએઆર વેલ્યુ સલામત કહિ શકાય ?

ભારતીય દૂરસંચાર પ્રાધિકરણ પ્રમાણે મોબાઈલ ફોનથી નીકળતી 1.6 W/Kg SAR Valueને સુરક્ષિત માનવામાં આવે છે.. મતલબ કે

જો તમારા ફોનની એસએઆર વેલ્યુ 1.6 W/Kg  થી નીચેની છે તો તે સુરક્ષિત કહિ શકાય તેના કારણે કેન્સર થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે.

ફોનની એસએઆર વેલ્યુ ચેક કઈ રીતે કરવી?

ફોનની SAR વેલ્યુ ચેક કરવી ખુબ સરળ છે..મોટા ભાગે તો ફોનના પેકિંગ બોક્સ પર લાગેલા લેબલ પર જ SAR વેલ્યુ લખેલી હોય છે. .

આ ઉપરાંત જે તે કંપનીઓ ફોનના મોડલ પ્રમાણે તેની  વેબસાઈટ પર પણ SAR વેલ્યુ નિદર્શિત કરે છે,.

પણ જો તમે પોતે  તમારા ફોનમા જ ચેક કરવા માંગતો હોવ તો તમારે નીચે મુજબ  સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે

1. સૌથી પહેલા તો  તમારા સ્માર્ટફોનમા  ડાયલ એપને ખોલો. જેમ આપણે કોઇને ફોન લગાવવા માટે ડાયલ એપ ઓપન કરીએ છીતે તેમ.

2. ત્યારબાદ  તમારે  *#07#*  નંબર ડાયલ કરવાનો છે અને આપની સ્ક્રિન પર ફોનની SAR વેલ્યુ તમે જોઈ શકશો

3. જો તમારા ફોનની એસએઆર વેલ્યુ 1.6 W/Kg થી નીચે છે તો કોઇ પ્રોબ્લેમ નથી પરંતુ જો આ એસએઆર વેલ્યુ 1.6 W/Kg થી વધુ હોય તો તમારે તમારો ફોન બદલવા માટે વિચારવુ જોઇએ.

મિત્રો આજે તમારા માટે આ માહિતી લાવ્યા છીએ તે તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવી શકો છો

અને દરરોજ આવી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોઇન થવા ની નવી નવી માહિતી તમને આ વેબસાઈટ માંથી મળી જશે

Credit link

મિત્રો તમને ન્યુઝ બ્રેકિંગ ન્યુઝ વાહ ન્યુઝ આવી જાણવાની માહિતી શીખવા એજ્યુકેશન એજ્યુકેશન તમામ માહિતી મળી જશે અને દરરોજ નવી નવી માહિતી મળી જશે તો શેર કરજો અને કમેન્ટ કરજો

Leave a Comment