PGCIL Recruitment 2023: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023
PGCIL Recruitment 2023: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એન્જિનિયર ટ્રેઇની ની 138 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. PGCIL Recruitment 2023 માં ઉમેદવાર 18 એપ્રિલ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. PGCIL Recruitment 2023 પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એન્જીનીયર ટ્રેઇની (Electrical, Civil, Electronics & Computer Science) ની 138 જગ્યાઓ ભરવા નોટિફિકેશન … Read more