VMC ભરતી 2023: ધોરણ 4 પાસ અને 8 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી
VMC ભરતી 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા 370 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, MPHW, સિક્યુરિટી ગાર્ડ અને ક્લિનિગ સ્ટાફની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023 છે. VMC ભરતી 2023 VMC ભરતી 2023 વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર, સ્ટાફનર્સ, MPHW – … Read more