Tribute to Soldiers: દેશ માટે પ્રાણની આહુતિ આપનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહિદ વિરો @અમેઝિંગ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની પળેપળની માહિતી આપતું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ અમેઝિંગ દ્વારકા લઈને આવ્યું છે, દેશ માટે પ્રાણની આહુતિ આપનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહિદ વિરોની ડોક્યુમેન્ટરી, આપ અમેઝિંગ દ્વારકા ના YouTube ચેનલ પર નિહાળી શકશો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહિદ વિરો શહીદ રમેશભાઈ જોગલ શહીદ કરશનભાઈ કાનાભાઈ આંબલિયા શહીદ દિલીપભાઈ નકુમભાઈ શહીદ મોહનભાઈ ડાભી શહીદ જેસાભાઈ મારખીભાઈ વાઘેલા શહીદ … Read more