PGCIL Recruitment 2023: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023

PGCIL Recruitment 2023: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એન્જિનિયર ટ્રેઇની ની 138 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. PGCIL Recruitment 2023 માં ઉમેદવાર 18 એપ્રિલ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

PGCIL Recruitment 2023

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એન્જીનીયર ટ્રેઇની (Electrical, Civil, Electronics & Computer Science) ની 138 જગ્યાઓ ભરવા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

સંસ્થાનું નામપાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામએન્જિનિયર ટ્રેઇની
કુલ જગ્યાઓ138
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ18 એપ્રિલ 2023
ઓફિશિયલ વેબસાઈટwww.powergrid.in

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023

પોસ્ટ (કેટેગરી)કુલ જગ્યાઓ
Electrical83
Civil20
Electronics20
Computer Science15

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર BE/B. Tech/ B. Sc (Electrical, Civil, Electronics & Computer Science) ની ડીગ્રી ધરાવતો હોવો જોઈએ.

ઉંમર મર્યાદા

વય મર્યાદા ની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

PGCIL ભરતી 2023 Apply Online

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.powergrid.in પર જઈને તારીખ 18 એપ્રિલ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

અરજી ફી

  • Gen/OBC/EWS : રૂ. 500/-
  • અન્ય તમામ કેટેગરી માટે: કોઈ ફી નહિ

પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બીજી તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

અગત્યની તારીખ

  • ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ: 28 માર્ચ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 18 એપ્રિલ 2023
ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

PGCIL ભરતી FAQ

PGCIL દ્વારા કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

PGCIL દ્વારા કુલ 138 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

PGCIL ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

PGCIL ની ઓફિશિયલ વેબસાઈટ www.powergrid.in છે.

Leave a Comment