SHRI VAJPAYEE BANKABLE YOJANA

હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે કામની માહિતી લઈને આવજો મિત્રો ધંધો શરૂ કરવા માટે તમારા માટે આ લોન ની માહિતી જેમ કે ધંધો શરૂ કરવા માટે આઠ લાખની સુધી ની લોન ૪૦ ટકા સુધીની સબસીડી મળવાપાત્ર છો આ સરકારી યોજના હેઠળ તમને ૮ લાખની લોન મળી શકે છે આઠ લાખની લોન મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ ક્યાં ફોર્મ ભરવું શું કરવું પડશે કેવી રીતે તેમને આ યોજના લાભ લઇ શકો તેની તેની સમ્પુણઁ માહિતી તમને અહીં મળી જશે Shri Vajpayee Bankable

■ ધંધો શરૂ કરવા માટે રૂ. 800,000 સુધી લૉન
40% સુધી સબસીડી મળવા પાત્ર

Shri Vajpayee Bankable Scheme: Scheme to provide financial loans/assistance to cottage industry artisans through nationalized banks, co-operative banks, public sector banks, and private banks..

( 1 ) Purpose: – Under this scheme, the intention is to provide self-employment to unemployed persons in urban and rural areas of Gujarat. People with disabilities or blind people will also be able to avail the benefits of this scheme.

( 2 ) Eligibility of the scheme :

1 . Age: 18 to 65 years

2 . Educational Qualification: At least Std-4 (four) pass or

Training / Experience: Must have at least 3 months of training from a private institute suitable for the profession or at least one-month of training from a government-recognized institute or have one-year business related experience or inherited artisan.

3 . There is no income limit.

( 3 ) Bank through loan borrowers maximum limits :

(1) Maximum 8 lakh for industry sector.

(Ii) Maximum 8 lakh for service sector.

(2) Maximum 8 lakh for trade sector.

( 3 ) Assistance rate on loan amount: Assistance rate for industry, service and trade sector under this scheme will be as under.

Area General Category Scheduled Caste / Scheduled Tribe / Ex-Serviceman / Women / 40% Blind or Handicapped

Rural ૨૫% ૪૦%

Urban ૨૦% ૩૦%

( 2 ) Maximum limit of assistance : 

Order Field Aid amount limit ( amount in rupees )

Industry ₹.૧,૨૫,૦૦૦

Service ₹.૧,૦૦,૦૦૦

Trade General Category Urban ₹.૬૦,૦૦૦

Rural ₹.૭૫,૦૦૦

Reserve category Urban / Rural ₹.૮૦,૦૦૦

Note : In case of blind or disabled beneficiary, the maximum assistance for any sector will be Rs. 1,25,000 /-

Important Links:

Contact your nearest District Industry Center for more information .

Application form for Shri Vajpayee Bankable Scheme

Application form for Shri Vajpayee Bankable Yojana

Guide Project Profiles for Shri Vajpayee Bankable Scheme

Resolution of Shri Vajpayee Bankable Scheme – Dated: 17-9-2018

Resolution of Shri Vajpayee Bankable Scheme – Dated: 11-11-2018 Subsidy form

Subsidy form

 

Shri Vajpayee Bankable Yojana (VBY)provides financial assistance for 395 approved project … subsidy on the loan amount and interest subsidy

Shri Vajpayee Bankable Yojana (VBY)provides financial assistance for 395 approved project … subsidy on the loan amount and interest subsidy

મિત્રો તમને લિંક આપી છે જેમાં તમે ઓફિસિયલ વેબસાઈટ પણ તે કરી શકો છો અને આ યોજના માટે એપ્લાય કેવી રીતે કરવું તેની લીંક અહીં આપી છે અને તેમાં પણ એપ્લાય કરી શકો છો અને કોઈ નવી માહિતી જરૂર છે કે તમે આ યોજના વિશે સમજન ના પડે તો અમને કમેન્ટ કરીને જણાવી શકો છો

Important Links

Official Website Link

Apply Online Link

How to Apply guidelines Link

A scheme for providing financial assistance to the craftsmen of Cottage Industries through Nationalised Banks, Cooperative banks, Public sector Banks, or Private Banks

Purpose: This scheme aims to supply self-employment to unemployed persons in urban and rural areas. Disabled and blind persons are also eligible to take benefits under this scheme.

જો તમને આ વેબસાઈટ માટે આવી માહિતી મળી જશે સરકારી માહિતી સરકારી યોજના લાભદાયક માહિતી સરકારી યોજનાનો લાભ લો તમે સારી યોજનાઓ સરકાર પડી રહી છે પણ તું તમને

આ યોજના વિશે માહિતી મળતી નથી હવે તમને આ વેબસાઈટ માંથી આવી નવી સરકારી યોજના ની માહિતી તમને મળી જશે

https://chat.whatsapp.com/K8yfK3HN8Xg6139QIDcLnX

નવી નવી માહિતી મેળવવા માટે વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈ શકો છો whatsapp ગ્રુપની લીંક આપેલ છે અને દરરોજ નવી નવી માહિતી મળવો

Leave a Comment