ગુજરાતમાં તેલના ભાવમાં લાગી આગ: સીંગતેલમાં 40 તો કપાસિયામાં આટલા રૂપિયાનો વધારો

સિંગતેલના ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયુ

  • સિંગતેલના ભાવમાં ફરી વધારો
  • એક જ દિવસમાં 40 રૂપિયા વધ્યાં
  • કપાસિયા, પામતેલના ભાવમાં વધારો

રાજ્યમાં વધતી જતી મોંઘવારી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. વિગતો મુજબ ગુજરાતમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે.

રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. માહિતી મુજબ સિંગતેલના ડબ્બાનો ભાવ 2,810થી 2,860 રૂપિયાએ પહોંચ્યો છે. આ સાથે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 35 રૂપિયાનો વધારો થયો છે તો પામતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1, 710થી 1,760 રૂપિયાનો વધારો થયો છે. મહત્વનું છે કે, ગુજરાતમાં 45 લાખ ટન મગફળીનુ ઉત્પાદન છતાં ભાવમાં વધારો થયો છે.

What is the oil percentage in coconut copra?

Proximate Composition Analyses of Copra. The proximate analyses of copra (on dry weight basis) revealed that it contained 3.94% moisture, 1.59% ash, 71.62% crude fat, 8.80% crude protein, 7.15% crude fiber, and 6.90% carbohydrates (by difference) (Table 1).

What is the effect of coconut oil consumption?

Coconut Oil | The Nutrition Source | Harvard T.H. Chan School ...

Coconut Oil and Health

Studies found that those who ate higher amounts of coconut oil had increased beneficial HDL cholesterol levels but also increased total cholesterol and triglycerides.

Does coconut oil increase dandruff?

Coconut Oil for Dandruff: Efficacy and How to Use It

Coconut oil can be applied directly to your scalp to help eliminate and prevent dandruff. The hydrating properties of coconut oil can help reduce itchiness and dryness and may eliminate flaky, dry skin on the scalp

Which coconut oil is 100% pure

Parachute Coconut oil– India’s No. 1 coconut oil contains only the goodness of 100% pure coconut oil. It is made from naturally sun-dried coconuts sourced from the finest farms of our country.

Credit link

What is the ratio of copra and oil?

How to make pure coconut oil?

The copra to coconut oil conversion rate is around 62 to 64 percent. It also varies depend on quality of copra. 1 Kilogram of copra with give around 600 – 640 grams of coconut oil based on its oil content. After selecting well dried and good copra, you can take to the crushing center.

Leave a Comment