CRPF Bharti 2023: CRPF ભરતી 2023, પગાર રૂ. 29200 થી શરૂ

CRPF Bharti 2023: કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) દ્વારા સબ ઇન્સપેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ની 212 જગ્યાઓ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીના ઓનલાઈન ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે.

CRPF Bharti 2023

CRPF દ્વારા સબ ઇન્સપેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ની 212 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ધોરણ 10 પાસ, BE/B. tech અને ગ્રેજ્યુએશન ની ડીગ્રી ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન તા. 1 મે 2023 થી ઓનલાઈન ભરી શકાશે.

CRPF ભરતી 2023

સંસ્થાનું નામકેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ
પોસ્ટનું નામસબ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર
કુલ જગ્યાઓ212
અરજી પક્રિયાઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ21/05/2023
ઓફિશિયલ વેબસાઈટrect.crpf.gov.in

CRPF Recruitment 2023

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
સબ ઇન્સપેક્ટર (RO)19
સબ ઇન્સપેક્ટર (Crypto)07
સબ ઇન્સપેક્ટર (Technical)05
સબ ઇન્સપેક્ટર (Civil)20
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Technical)146
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Draughtsman)15

CRPF SI ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
સબ ઇન્સપેક્ટર (RO)ગ્રેજ્યુએટ
સબ ઇન્સપેક્ટર (Crypto)ગ્રેજ્યુએટ
સબ ઇન્સપેક્ટર (Technical)B.E / B.Tech
સબ ઇન્સપેક્ટર (Civil)ડિપ્લોમા સિવિલ એન્જીનીયરીંગ
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Technical)10 પાસ અને ડિપ્લોમા
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Draughtsman)ધોરણ 10 પાસ

ઉંમર મર્યાદા

  • સબ ઇન્સપેક્ટર: 30 વર્ષથી વધારે નહિ.
  • આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર: 18 થી 25 વર્ષ

CRPF ભરતી અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તા. 01/05/2023 થી 21/05/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

અરજી ફી

Gen/OBC/EWS (SI)રૂ. 200/-
Gen/OBC/EWS (ASI)રૂ. 100/-
SC/STકોઈ ફી નહિ

CRPF ASI ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર બેઝડ લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, PET ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

CRPF ભરતી પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
સબ ઇન્સપેક્ટર (RO)રૂ. 35400 – 112400/-
સબ ઇન્સપેક્ટર (Crypto)રૂ. 35400 – 112400/-
સબ ઇન્સપેક્ટર (Technical)રૂ. 35400 – 112400/-
સબ ઇન્સપેક્ટર (Civil)રૂ. 35400 – 112400/-
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Technical)રૂ. 29200 – 92300/-
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Draughtsman)રૂ. 29200 – 92300/-
ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

CRPF દ્વારા SI અને ASI ની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

CRPF દ્વારા SI અને ASI ની કુલ 212 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

Leave a Comment