VMC ભરતી 2023: ધોરણ 4 પાસ અને 8 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી

VMC ભરતી 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા 370 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, MPHW, સિક્યુરિટી ગાર્ડ અને ક્લિનિગ સ્ટાફની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023 છે.

VMC ભરતી 2023

VMC ભરતી 2023

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર, સ્ટાફનર્સ, MPHW – પુરુષ, ક્લિનિગ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ ની કુલ 370 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

VMC Bharti 2023

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ370
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનવડોદરા
ફોર્મની છેલ્લી તારીખ03/04/2023
ઓફિશિયલ વેબસાઈટvmc.gujarat.gov.in

VMC Recruitment 2023

પોસ્ટનું નામજગ્યાઓ
મેડિકલ ઓફિસર74
સ્ટાફ નર્સ74
MPHW74
ક્લિનિગ સ્ટાફ74
સિક્યુરિટી ગાર્ડ74

VMC ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસરMBBS
સ્ટાફ નર્સB.sc નર્સિંગ, GNM અને ANM
MPHW12 પાસ, MPHW અથવા SI નો કોર્ષ
સિક્યુરિટી ગાર્ડધોરણ 8 પાસ
ક્લિનિગ સ્ટાફધોરણ 4 પાસ

VMC ભરતી 2023: ઉંમર મર્યાદા

મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે ઉંમર મર્યાદા 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને અન્ય તમામ પોસ્ટ માટેની ઉંમર મર્યાદા 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

VMC ભરતી 2023: અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.vmc.gujarat.gov.in પરથી તારીખ 24 માર્ચ 2023 થી 03 એપ્રિલ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

VMC ભરતી 2023: પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
મેડિકલ ઓફિસરરૂ.70,000
સ્ટાફ નર્સરૂ.13,000
MPHWરૂ.13,000
ક્લિનિગ સ્ટાફરૂ.10,000
સિક્યુરિટી ગાર્ડરૂ,10,000
ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
અન્ય તમામ માહિતી માટેઅહીં ક્લિક કરો

VMC ભરતી 2023 FAQ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ 370 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

વડોદરા મહાનગરપાલિકા ની ઓફિશિયલ વેબસાઈટ www.vmc.gujarat.gov.in છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

VMC ભરતી 2023ની છેલ્લી તારીખ 3 એપ્રિલ 2023 છે.

Leave a Comment