તબેલા લૉન યોજના ગુજરાત

હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે સરકારી યોજના ની માહિતી લઈને આવી જ મિત્રો પશુપાલકોને તબેલા બનાવવા માટે સહાય યોજના સરકાર બહાર પાડી રહી છે આ યોજના હેઠળ રૂપિયા 4 લાખ સુધીની છે અને માત્ર માત્ર 4% ના વાર્ષિક વ્યાજે Tabela Loan Yojana

અને કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે માહિતી નીચે આપો હું તમને વિસ્તારમાં સ્ટેટ્સ તે માહિતી આવેલ છે અને ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપે છે તમે જોઈ શકો છો.

આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, બ્યુટી પાર્લર લોન યોજના, વિદેશ જવા લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે

આજે અમે ખેડુતોની એક યોજના લઈને આવ્યા છે. જે ખેડૂતોને ભેંસો કે ગાયો માટે લોન જોઈએ છે તો આ પોસ્ટ ફ્કત એના માટે જ છે. આ યોજના અંતર્ગત ખેડૂતને મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી તબેલો બનાવી શકાય છે.

Tabela Loan Yojana

મિત્રો તમને નીચે અગત્યની માહિતી આપી છે તે તમે જોઈ શકશો તો આ યોજના મળવાપાત્ર સહાય લોન પરત કરવાનો સમય અને કે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી નીચે આપી છે તમે જોઈ શકો છો.

યોજનામાં મળવાપાત્ર સહાય

લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.

લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.

 

આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.

લોન પરત કરવાનો સમય

તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.

આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.

 

આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

Eligibility:

  • The applicant must have a certificate of ethnicity.
  • Applicant’s age should not be less than 18 years and not more than 55 years.
  • Those who have annual income of Rs. 1,20000 / – for rural area and Rs. 1,50,000 / – for urban area will get the benefit of this scheme.

Required Documents:

  • Certificate of Scheduled Tribes (Example of Competent Officer)
  • Copy of Ration Card of the applicant
  • Bank account passbook
  • Copy of Aadhaar card
  • Proof of property submitted by the applicant (building documents and property card which is recent and 7/12 and 8-A of land or without burden)
  • 7-12 and 8-A of the guarantor-1 or documents and property card of the building
  • Government Approved Valuation Valuation Report on Property submitted by Zamindar-1
  • Government Approved Valuation Valuation Report on Property submitted by Zamindar-2
  • Bailiffs will have to submit affidavit affidavit on stamp paper of Rs.20 / -.

How to Apply Online:

Tabela Loan Yojana નું ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. Animal Husbandry Loan In Gujarat નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.

1. Gujarat Adijati Vikas Vibhag ની Official Website 

2. હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.

3. બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.

4. જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.

5. હવે તમારે વ્યકિતગત ID બનાવવાનું રહેશે.

6. તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.

7. Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.

8. હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

9. લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.

10. જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.

11. તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.

12. Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે

13. તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.

14. Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.

15. હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

  • સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લેવી અને સાચવવી પડશે.
અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર
વેબસાઇટ
અહીં ક્લિક
કરો
તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
અહીં લોગિન કરોઅહીં ક્લિક કરો
અહીં નોંધણી કરોઅહીં ક્લિક કરો

Tabela Loan Yojana Online Form Submission

  • The beneficiary will have to enter the details of the application, details of the property of the applicant, details of the loan, details of the guarantor, etc. while filling in his application information online.
  • In which the loan amount has to be paid in the next column by selecting “Loan Scheme for Stables” in the selection of scheme.
  • You have to upload the property details, bank account details, and other required documents as you have decided.
  • After filling in all the details online, the application has to be checked again and saved.
  • The number of saved applications will be generated. Whose print must be taken and preserved?

મિત્રો તમારા માટે આ સરકારી યોજના ની માહિતી લઈને આવ્યો છું તો તમને આ માહિતી મદદગાર થઈ હરસ થઈ કે નહીં તે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જે પણ ભાઈઓ મિત્રો આ યોજનાનો લાભ લઇ રહ્યા છો

તો અમને કમેન્ટ કરીને જણાવો અને તમે આ વેબસાઇટમાં આવી સરકારી યોજના સરકારી માહિતી સરકારી ભરતી ન્યુઝ બ્રેકિંગ તમામ માહિતી આ વેબસાઈટ માંથી મળી જશે દર્દી નવી નવી અપડેટ મેળવવા માટે

અમારી વેબસાઇટ માં જોડાયેલા રહો અને નવું નવું શીખો અને અહીં નીચે એક whatsapp ગ્રુપમાં જોઇન થવા ની લીંક પણ આપી છે તેમાંથી તમે વોટ્સએપ ગ્રુપમાં પણ લઈ શકો છો.

મિત્રો અમારા whatsapp ગ્રુપની લીંક ઉપર આપેલ છે તેમાંથી તમે જોઈ શકો છો અને દરરોજ ની નવી આપણે સંપૂર્ણ માહિતી તમને ગુજરાતીમાં ન્યુઝ બ્રેકિંગ તે પણ તમે ગુજરાતીમાં આ ગ્રુપમાંથી તમને મળી જશે.

Leave a Comment