Ojas High Court Bharti 2023: ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની નીચલી અદાલતો માં આસિસ્ટન્ટ વર્ગ 3 ની 1778 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
Ojas High Court Bharti 2023
હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આસિસ્ટન્ટ વર્ગ 3 ની 1778 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઘણા લાંબા સમય પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. જે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં નોકરી કરવા માંગે છે તેમના માટે આ નોકરીની સુવર્ણ તક છે.
સંસ્થા નું નામ | ગુજરાત હાઇકોર્ટ |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ |
કુલ જગ્યાઓ | 1778 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ | 19/05/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | hc-ojas.gujarat.gov.in |
ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023
- ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ ની 1778 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માં ભાગ લેવા માટે ઉમેદવારે કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ની ડીગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.
વય મર્યાદા
- ઉમેદવાર ની ઉંમર 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ઓનલાઈન અરજી
- રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
અરજી ફી
SC/ST/SEBC/EWS/PH | Rs.500/- |
General | Rs.1000/- |
ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા (વૈકલ્પિક), મુખ્ય પરીક્ષા અને કોમ્પ્યુટર ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ પગાર ધોરણ
આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવાર ને 7માં પગારપંચ મુજબ રૂ.19,900 થી 63,200/- નું પગાર ધોરણ આપવામાં આવશે.
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી FAQ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ ની કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?
- ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ ની 1778 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતીના ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરાશે?
- ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતીના ફોર્મ ojas.gujarat.gov.in અને hc-ojas.gujarat.gov.in પરથી ભરાશે.