Jio ના સૌથી સસ્તા રીચાર્જ પ્લાન: રિલાયન્સ જિયો એ ટેલીકોમ ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. તેના કસ્ટમર માટે અવારનવાર સારા રીચાર્જ પ્લાન ઓફર કરે છે. જિયોનું 5G સર્વિસ પણ દેશના ઘણા ભાગમાં રોલઆઉટ કરવામાં આવ્યું છે. પરંતુ કેટલાક રાજ્યોમાં યુઝર્સને હજુ 4G સર્વિસ મળી રહી છે. તેવામાં યુઝર 4G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે તેના માટે આપને પાંચ સસ્તા રીચાર્જ પ્લાનની માહિતી મેળવીશું.
જિયોના સસ્તા રીચાર્જ પ્લાન
દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો તેના સસ્તા પ્લાન્સ માટે જાણીતી છે. Jio તેના ગ્રાહકો માટે ઘણા પ્રકારના સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. જિયો દ્વારા આ પ્લાનમાં ઘણા બધા ફાયદાઓ આપેલ છે જેની ચર્ચા આપડે આ લેખમાં કરીએ.
Jio ના સૌથી સસ્તા રીચાર્જ પ્લાન
Jio 149 Recharge Plan / જિયો 149 રીચાર્જ પ્લાન
આ પ્લાન માટે તમારે 149નું રીચાર્જ કરાવવાનું રહેશે. આ પ્લાનમાં 20 દિવસની વેલીડીટી મળશે. રોજના 1 GB ડેટા સાથે કુલ 20 GB ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ મળશે. કુલ 100 SMS મળવાપાત્ર છે. JioTV, JioCinema, JioCloudનું સબસ્ક્રિપ્શન પણ મળશે.
Jio 179 Recharge Plan / જિયો 179 રીચાર્જ પ્લાન
આ પ્લાન માટે તમારે 179નું રીચાર્જ કરાવવાનું રહેશે. આ પ્લાનમાં 24 દિવસની વેલીડીટી મળશે. રોજના 1 GB ડેટા સાથે કુલ 24 GB ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ મળશે. કુલ 100 SMS મળવાપાત્ર છે. JioTV, JioCinema, JioCloudનું સબસ્ક્રિપ્શન પણ મળશે.
Jio 209 Recharge Plan / જિયો 209 રીચાર્જ પ્લાન
આ પ્લાન માટે તમારે 209નું રીચાર્જ કરાવવાનું રહેશે. આ પ્લાનમાં 28 દિવસની વેલીડીટી મળશે. રોજના 1 GB ડેટા સાથે કુલ 28 GB ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ મળશે. કુલ 100 SMS મળવાપાત્ર છે. JioTV, JioCinema, JioCloudનું સબસ્ક્રિપ્શન પણ મળશે.
Jio 199 Recharge Plan / જિયો 199 રીચાર્જ પ્લાન
આ પ્લાન માટે તમારે 199નું રીચાર્જ કરાવવાનું રહેશે. આ પ્લાનમાં 23 દિવસની વેલીડીટી મળશે. રોજના 1.5 GB ડેટા સાથે કુલ 34.5 GB ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ મળશે. કુલ 100 SMS મળવાપાત્ર છે. JioTV, JioCinema, JioCloudનું સબસ્ક્રિપ્શન પણ મળશે.
Jio 239 Recharge Plan / જિયો 239 રીચાર્જ પ્લાન
આ પ્લાન માટે તમારે 239નું રીચાર્જ કરાવવાનું રહેશે. આ પ્લાનમાં 28 દિવસની વેલીડીટી મળશે. રોજના 1.5 GB ડેટા સાથે કુલ 42 GB ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ મળશે. કુલ 100 SMS મળવાપાત્ર છે. JioTV, JioCinema, JioCloudનું સબસ્ક્રિપ્શન પણ મળશે.