HDFC Recruitment 2023 Apply Online: HDFC બેંક ભરતી 2023, 12251 જગ્યાઓ, 12 પાસ માટે ભરતી

HDFC Recruitment 2023 Apply Online: HDFC ભરતી 2023, HDFC બેંક એ પ્રાઇવેટ સેકટરની મોટી બેંક છે. જેમા ઘણા યુવાનો જોડાઇને પોતાની કારકિર્દી બનાવી ચૂકયા છે. HDFC બેંકમા નોકરીઓ માટે પગાર ધોરણ પણ સારુ હોય છે. HDFC Recruitment 2023 માં તમે જો બેંક મા જોડાઇને કારકીર્દી બનાવવા માંગતા હોય તો એચડીએફસી બેંક એક સારો વિકલ્પ રહેશે. તમે જો નિયત લાયકાત ધરાવતા હોઇ અને તે પ્રકરની કામગીરીમા નિપુણતા ધરાવતા હોય તો HDFC બેંક ઘણી સારા પગારની નોકરીઓ ઓફર કરી રહિ છે.

HDFC Recruitment 2023 Apply Online

HDFC ની આ વિવિધ ભરતીઓ માટે આ ભરતી નું નોટિફિકેશન HDFC બેંક દ્વારા 25 જાન્યુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિવિધ પોસ્ટ મુજબ અલગ અલગ છે. જેથી તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગતા હોય તેની છેલ્લી તારીખ જોઇને વહેલી તકે અરજી કરી દેવી જોઇએ.

HDFC બેંક ભરતી 2023

બેંકનું નામHDFC બેંક
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ12251
અરજી પ્રકારઓનલાઈન
જોબ લોકેશનઓલ ઇન્ડિયા
ઓફિશિયલ વેબસાઈટhdfcbank.com

HDFC ભરતી 2023

HDFC બેંકમા નોટિફિકેશનમાં જણાવ્યા અલગ અલગ વીવીધ પોસ્ટ માટે ભરતી આવેલી છે. જે મુખ્ય નીચે મુજબ છે.

  • એડમિનિસ્ટ્રેશન,
  • એનાલિટિક્સ ઓફિસર
  • આસિસ્ટન્ટ મેનેજર
  • બ્રાન્ચ મેનેજર
  • બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
  • ક્લાર્ક, કલેકશન
  • ઓફિસર, કસ્ટમર
  • રિલેશનશિપ મેનેજર
  • કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
  • એક્સપર્ટ ઓફિસર
  • ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
  • જનરલ મેનેજર
  • હેડ ઓફ ઓપેરશન
  • મેનેજર, નેટવર્ક એન્જીનીયર
  • પ્રોબેશનરી ઓફિસર
  • રિકવરી ઓફિસર
  • તથા અન્ય પોસ્ટ

HDFC બેંક ભરતી શૈક્ષણિક લાયકાત

HDFC બેંક ની આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ શેક્ષણિક લાયકાત રાખવામા આવી છે જેમાં 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે ભરતીને લગતી તમામ માહિતી તમે ઓફીસીયલ નોટીફીકેશનમા જોઇ શકો છો.

HDFC બેંક ભરતી પસંદગી પક્રિયા

દરેક પોસ્ટ માટે અલગ અલગ સીલેકશન પ્રોસેસ છે. અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે.

HDFC બેંક ભરતી અરજી પક્રિયા

  • HDFC બેંક ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.hdfcbank.com/ અથવા https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જવાનુ રહેશેઅને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક જરુરી ડિટેઇલ સબમીટ કરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • બધી માહિતી બરોબર ભરેલી હોય તો ફોર્મ સબમીટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો

HDFC બેંક દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

HDFC બેંક દ્વારા 12,251 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

Leave a Comment