Gujarat Rojgar Bharti Melo 2023: LG ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજકોટ ITI ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 10/02/2023 ના રોજ કરવામાં આવેલ છે. ધોરણ 10 અને ITI પાસ ઉમેદવાર આ ભરતીમેળા માં ભાગ લઈ શકશે. આ ભરતીમેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે.
Gujarat Rojgar Bharti Melo 2023
ધોરણ 10 અને ITI પાસ ઉમેદવાર માટે એલ.જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભરતીમેળા નું આયોજન કરવામાં આવેલ છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમેળા માં ભાગ લઈ શકશે.
કંપની નું નામ | LG ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ |
પોસ્ટનું નામ | RAC, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન |
કુલ જગ્યાઓ | – |
નોકરીનું સ્થળ | રાજકોટ |
ભરતીમેળાની તારીખ | 10/02/2023 |
ભરતીમેળા નું સ્થળ | ITI, રાજકોટ |
રાજકોટ રોજગાર ભરતી મેળો 2023
- RAC
- ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક
- ઇલેક્ટ્રિશિયન
- વાયરમેન
શૈક્ષણિક લાયકાત
- ધોરણ 10 અને ITI પાસ
ઉંમર મર્યાદા
- 18 થી 30 વર્ષ
રોજગાર ભરતી મેળો રાજકોટ એપ્લિકેશન પ્રોસેસ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈને ઇન્ટરવ્યૂ માટે તારીખ 10/02/2023 ના નીચે આપેલ એડ્રેસ પર ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ ઉપસ્થિત રહેવું પડશે.
સરનામું: ગવર્મેન્ટ ITI, રાજકોટ, રૂમ નં.112
સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ ની યાદી
- ધોરણ 10ની માર્કશીટ
- ITI ની તમામ માર્કશીટ
- આધારકાર્ડ
- પાસપોર્ટ સાઈઝના ફોટા (નંગ.5)
- પોતાનો બાયોડેટા
પગાર ધોરણ
- ફ્રેશર ઉમેદવાર માટે દર મહિને રૂ.૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ પગાર આપવામાં આવશે.
- જ્યારે અનુભવી ઉમેદવાર માટે ઇન્ટરવ્યૂ દરમિયાન પગાર ધોરણ નક્કી કરવામાં આવશે.
પસંદગી પક્રિયા
- રજિસ્ટ્રેશન
- ફોર્મ ફીલિંગ
- મૌખિક ઇન્ટરવ્યૂ
ઓફિશિયલ જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |