હેલો મિત્રો કેમ છો મજામાં તમારા નામ નો શું અર્થ થાય છે તમને આ એપ્લિકેશન બતાવશે આ એપ્લિકેશન ની માહિતી તમને અહીં જે આપે છે તેના ફિચર્સ અને એપ્લિકેશન કેવી રીતે તમે ઉપયોગ કરી શકો તેની પણ માહિતી આપી છે નામનો અર્થ
અને તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરવા માટેની પણ આપેલ છે તમે સારી રીતે તમારો ફોન માં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો અને ઉપયોગ પણ કરી શકો છો
નામનો અર્થ બતાવતી એપ. | Name Meaning App 2023 :
પણ પરિવારમાં બાળકનો જન્મ થાય એટલે ઘરમાં વાતાવરણમાં ખુશીઓનો માહોલ છવાઇ જાય છે અને આ સાથે જ માતા-પિતા પોતાના દીકરાને બીજું નામ
પણ પરિવારમાં બાળકનો જન્મ થાય એટલે ઘરમાં વાતાવરણમાં ખુશીઓનો માહોલ છવાઇ જાય છે અને આ સાથે જ માતા-પિતા પોતાના દીકરાને બીજું નામ અન્ય બાળકો કરતાં કંઈક અલગ અને જુદું યુનિક જ તેઓ રાખવા પ્રયાસ કરતાં રહે છે
અને નામકરણ ના દિવસે જ આવા ત્યાં સુધી તે પણ હુલામણા નામથી બોલવાનું પસંદ કરે છે તેજ માટે આ તમારા માટે આ તમારું નામ નો અર્થ શું થાય છે તેનું વેકેશન ની માહિતી લઈને આવે છે
નામનો અર્થ બતાવતી એપ
અહિં કેટલાક ફેમસ નામ આપ્યા છે અને તેનો અર્થ પણ આપેલ છે. બાળકનું નામ રાખતા પહેલા તેનો ખરેખર શું અર્થ થાય છે તે પણ બતાવેલ છે.
છોકરાઓના નામ:
1 ઇશાન: ભગવાન વિષ્ણુનું ઉપનામ છે.
2 આરવ: અર્થ શાંતિપ્રિય થાય છે.
3 સિધ્ધાર્થ: ભગવાન વિષ્ણુનું એક નામ છે.
4 જોડેન: એક અમેરિકન નામ છે અને તે 2 શબ્દોથી મળીને બન્યો છે.
6 ડેનિયલ: તેનો અર્થ સાચ્ચો માણસ અતિવૃધ્ધિ કરનાર થાય છે.
7 શ્રેયાંસ: દાતાર પ્રખ્યાત અને નસીબદાર એવો અર્થ થાય છે.
8 આદિત્ય:રૂદ્ર વરૂણ સુર્ય સવિતા જેવા વિવિધ નામો ભગવાન વિષ્ણુના છે.
9 વિવાન:ભગવાન કૃષ્ણ અને ચંદ્રમાને પણ વિવાન નામે સંબોધવામાં આવે છે.
10 આયુષ:ઉંમર અને જીવનની અવધિને ઓળખવામાં આવે છે.
11 નક્શ: આ નામનો મતલબ ચંદ્ર અથવા નેણ એવો થાય છે.
છોકરીઓના નામ:
1 કિયારા: આનો અર્થ કાળાં વાળી થાય છે.
2 દિયા: દિપક લાઇટ એવો થાય છે.
3 પરી: સુંદરતા અને ખુબસુરતી તેવો થાય છે.
4 અનન્યા:દેવી પાર્વતી એદ્વિતીય આકર્ષક જેવો થાય છે.
5 અહાના:દિવસમાં જન્મલેનાર ઉજાલાં તેવો થાય છે.
6 વેદાંશી: વેદને માનવાવાળી અને વેદનો હિસ્સો તેવો અર્થ થાય છે.
7 રિહાના:તુલસીનું અન્યનામ રિહાના છે.
નામનો અર્થ બતાવતી એપ ડાઉનલોડ | અહિ ક્લીક કરો |
હોમ પેજ | અહિ ક્લીક કરો |