નડાબેટ થીમ પાર્કનો આકાશી નજારો, હવે ગુજરાતમાં સીમા દર્શન થઈ શકશે

હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે એક જબરદસ્ત અનેક એક ગુજરાતનું ફરવા માટેનું સ્થળની માહિતી લઈને આવ્યો છું નડાબેટ થીમ પાર્કનો આકાશી નજારો.

તમને આ પોસ્ટમાં તેની સંપૂર્ણ માહિતી મળી જશે નાના બેટ ભીમપાર્ક નો આકાશી નજારો અને વાઘા અટારી બોર્ડરની મારફતે હવે ગુજરાતની સીમા દર્શન થઈ શકશે

નડાબેટ થીમ પાર્કનો આકાશી નજારો

વાઘા-અટારી બોર્ડરની માફક હવે ગુજરાતમાં સીમા દર્શન થઈ શકશે,

નડાબેટ ખાતે ભક્તો અને સેલાનીઓને નડાબેટમાં બિરાજમાન નંદેશ્વર મહાદેવ માતાજીનું દર્શન કરવા માટે પણ વ્યવસ્થિત રીતે જગ્યા કરવામાં આવી છે

અને ભક્તો પાકિસ્તાન ભારત અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા 0.0 ની મુલાકાત લઈ શકે છે

જેને લઈને નાડાબેટ ટુરીઝમ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે

મિત્રો સીમા દર્શનના કામગીરી પૂર્ણ થયા બાદ શુભારંભ દેશના ગૃહ મંત્રી અમિત શાસ્ત્રી કરવામાં આવી આવ્યા હતા

આ આ નાડાબેટ નો વિકાસ 125 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે તો તેનો એક અદભુત વિડીયો અહીં નીચે આપેલ છેતમે તે વીડિયો પણ જોઈ શકો છો આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે આપણા ગુજરાતનું

નાડાબેટ થીમ પાર્ક નો આકાશી નજારો ખૂબ જ અલગ અને અદભુત નજારો છે

તો તેનો એક વિડીયો તમારા માટે આજે લાવ્યા છે તો તમે જોઈ શકો છો

અહીં નીચે તેનો એક વિડિયો પણ આપેલ છે વાઘા અટારી બોર્ડર જેમ હવે ગુજરાતી સીમા દર્શન પણ તમે કરી શકો છો.

અહીંથી જુઓ નડાબેટ નો આકાશ નજારો વિડિયો

મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવી શકો છો ને કે જે પણ ભાઈઓ મિત્રો આ સ્થળ જોઈ આવ્યા હોય તે અમને કમેન્ટ કરીને જણાવો.

અને તમારા મંતવ્યથી આ સ્થળ કેવું છે એ અમને રીવ્યુ કરી આપો અને કમેન્ટ કરવા માટે અહીં ઓપ્શન પણ આપેલ છે

મિત્રો આવી નવી નવી જાણવાની માહિતી અને નવું નવું શીખવા માટે અમારા whatsapp ગ્રુપમાં તમે જોઈન્ટ થઇ શકો છો.

Leave a Comment