તલાટી કમ મંત્રી પેપર pdf: તલાટી પરીક્ષા પ્રશ્નપત્ર 2023

તલાટી કમ મંત્રી પેપર pdf: ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા તલાટી ની પરીક્ષાનું આયોજન તા. 07 મે 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માં કુલ 8 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તલાટી પરીક્ષા સમગ્ર રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે પુરી થઈ ગયી છે. આજે લેવાયેલ તલાટી ની પરીક્ષાનું પ્રશ્નપત્ર તમે નીચે આપેલ લિંક થી ડાઉનલોડ કરી શકો છો.

તલાટી કમ મંત્રી પેપર pdf

ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા તલાટી ની પરીક્ષા માં કોઈ ગેરરીતિ ન થાય એ માટે પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. તલાટી ની પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ, સાહિત્ય, જનરલ નોલેજ, અંગ્રેજી ગ્રામર અને ગણિત જેવા વિષયો ના પ્રશ્નો પુછાયા હતા.

તલાટી પરીક્ષા પ્રશ્નપત્ર 2023

પરીક્ષાનું નામગુજરાત તલાટી પરીક્ષા 2022
બોર્ડનું નામગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ
પરીક્ષાનું માધ્યમઓફલાઇન
પરીક્ષા તારીખ07 મે 2023
પરીક્ષાનો સમય12.30 થી 13.30

તલાટી પરીક્ષા સિલેબસ 2023

સિલેબસગુણ
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ50
ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર20
અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર20
સામાન્ય ગણિત10
ટોટલ100

તલાટી પરીક્ષા તારીખ 2023

ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા તલાટી ની પરીક્ષા તારીખ 07 મે 2023 ના રોજ યોજવામાં આવશે. ભરતી બોર્ડ ના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ દ્વારા પરીક્ષામાં કોઈ ડમી વિદ્યાર્થી ઘુસી ન જાય એ માટે તમામ વિદ્યાર્થીઓ નું વેરિફિકેશન કર્યા બાદ જ તમને પરીક્ષાખંડ માંથી મુક્ત કરવામાં આવશે.

તલાટી પ્રશ્નપત્રઅહીં ક્લિક કરો
અન્ય માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *