ઈન્ડિયન પોસ્ટ GDS RECRUITMENT 2023

India Post GDS RECRUITMENT 2023: ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ (India Post Vacancy 2023) માટે અરજી કરવા માગતા હોય તો, તે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ઈન્ડિયન પોસ્ટ

ઈન્ડિયન પોસ્ટ વિભાગમાં Branch Postmaster, ડાક સેવક (Dak Sevak) પદ (India Post Vacancy 2023) ભરવા માટે અરજીઓ મગાવામાં આવે છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ (India Post Vacancy 2023) માટે અરજી કરવા માગતા હોય તો, તે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

India Post GDS Recruitment 2023 (40889 Post) PDF Notification OUT

ભારતના 23 સર્કલમાં પોસ્ટમેન, GD ગાર્ડ અને Branch Postmasterની જગ્યાઓ માટે ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 દ્વારા કુલ 40,889 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.

India Post GDS RECRUITMENT 2023

Total Posts: 40889 Posrs

Posts Name: Gramin Dak Sevak (GDS)/ BPM/ ABPM

ઈન્ડિયન પોસ્ટ
India Post GDS RECRUITMENT 2023

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત (EDUCATION QUALIFICATION)

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ખાલી જગ્યાઓ માટે પાત્ર બનવા માટે જરૂરી લાયકાત માપદંડો હોવા જોઈએ. વિવિધ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત નીચે ટેબલ માં જણાવેલ છે.

પોસ્ટમેનઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10/12 પાસ કરેલ હોવું જોઈએ.
મેઈલગાર્ડઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10/12 પાસ કરેલ હોવું જોઈએ. મૂળભૂત કમ્પ્યુટર નું જ્ઞાન આવશ્યક છે.

How to Apply: Interested and Eligible Candidates may Apply Online Through official Website- https://indiapostgdsonline.gov.in/

Important Dates:
• Starting Date for Submission of Online Application: 27-01-2023
• Last Date for Submission of Online Application: 16-02-2023

Download PDF NotificationClick Here

Apply Online: Click Here

Official Website: Click Here

ભારત પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે વિવિધ જગ્યાઓ માટે નિર્ધારિત મહત્તમ અને લઘુત્તમ વય મર્યાદા 18 થી 32 વર્ષ છે.

પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને Branch Postmaster સ્ટાફ માટે 40,889 જગ્યાઓ બહાર પાડી છે.

Leave a Comment