વોટ્સએપ પર અવતાર ફીચર! મેસેજ મોકલવાની સાથે યુઝર્સ પ્રોફાઈલ ફોટો પણ મુકી શકશે

 વોટ્સએપ પર અવતાર ફીચર! મેસેજ મોકલવાની સાથે યુઝર્સ પ્રોફાઈલ ફોટો પણ મુકી શકશે વોટ્સએપ પર સતત નવા ફીચર્સ આવ્યા બાદ, મેસેજિંગ સર્વિસે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે પણ અવતાર ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. વાસ્તવમાં, WABetaInfo તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે કે WhatsAppએ ગૂગલ બીટા પ્રોગ્રામમાં નવું વર્ઝન 2.22.24.4 રજૂ કર્યું છે. એવું કહેવામાં … Read more