PMJAY List:આયુષ્યમાન યોજના હોસ્પિટલ લિસ્ટ 2023 (નવું લિસ્ટ)
PMJAY List:આયુષ્યમાન ભારત યોજના હેઠળ, લોકોને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની મફત સારવાર મળે છે. તમારા શહેરમાં અથવા તમારી નજીકમાં આયુષ્માન ભારત (PMJAY અપડેટ) સાથે કઈ હોસ્પિટલો સંકળાયેલી છે, તમે તેને તમારા ઘરે ઓનલાઈન ચેક કરી શકો છો (Ayushman Bharat Hospitals List in Gujarat). આજની પોસ્ટમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે આયુષ્યમાન … Read more