પાદરા નગરપાલિકા ભરતી 2023: ધોરણ 8 અને 10 પાસ માટે ભરતી
પાદરા નગરપાલિકા ભરતી 2023: પાદરા નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર જાહેરાત પ્રસિદ્ધ થયાના 20 સુધી આ ભરતી માટે અરજી કરી શકશે. પાદરા નગરપાલિકા ભરતી 2023 પાદરા નગરપાલિકા દ્વારા સેનેટરી ઇન્સપેક્ટર, ક્લાર્ક,ગટર શાખામાં ઓપરેટર કમ વાયરમેન અને બીજી વિવિધ જગ્યાઓની ભરતી માટે … Read more