VMC ભરતી 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા 370 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, MPHW, સિક્યુરિટી ગાર્ડ અને ક્લિનિગ સ્ટાફની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023 છે.
VMC ભરતી 2023
વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર, સ્ટાફનર્સ, MPHW – પુરુષ, ક્લિનિગ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ ની કુલ 370 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
VMC Bharti 2023
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યાઓ | 370 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | વડોદરા |
ફોર્મની છેલ્લી તારીખ | 03/04/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | vmc.gujarat.gov.in |
VMC Recruitment 2023
પોસ્ટનું નામ | જગ્યાઓ |
મેડિકલ ઓફિસર | 74 |
સ્ટાફ નર્સ | 74 |
MPHW | 74 |
ક્લિનિગ સ્ટાફ | 74 |
સિક્યુરિટી ગાર્ડ | 74 |
VMC ભરતી 2023 શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત |
મેડિકલ ઓફિસર | MBBS |
સ્ટાફ નર્સ | B.sc નર્સિંગ, GNM અને ANM |
MPHW | 12 પાસ, MPHW અથવા SI નો કોર્ષ |
સિક્યુરિટી ગાર્ડ | ધોરણ 8 પાસ |
ક્લિનિગ સ્ટાફ | ધોરણ 4 પાસ |
VMC ભરતી 2023: ઉંમર મર્યાદા
મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે ઉંમર મર્યાદા 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને અન્ય તમામ પોસ્ટ માટેની ઉંમર મર્યાદા 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
VMC ભરતી 2023: અરજી પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.vmc.gujarat.gov.in પરથી તારીખ 24 માર્ચ 2023 થી 03 એપ્રિલ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
VMC ભરતી 2023: પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
મેડિકલ ઓફિસર | રૂ.70,000 |
સ્ટાફ નર્સ | રૂ.13,000 |
MPHW | રૂ.13,000 |
ક્લિનિગ સ્ટાફ | રૂ.10,000 |
સિક્યુરિટી ગાર્ડ | રૂ,10,000 |
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
અન્ય તમામ માહિતી માટે | અહીં ક્લિક કરો |
VMC ભરતી 2023 FAQ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ 370 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકા ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
વડોદરા મહાનગરપાલિકા ની ઓફિશિયલ વેબસાઈટ www.vmc.gujarat.gov.in છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
VMC ભરતી 2023ની છેલ્લી તારીખ 3 એપ્રિલ 2023 છે.