Income Tax Recruitment 2023: ઇન્કમટેક્ષ વિભાગમાં ભરતી, પગાર 18000 થી શરૂ

Income Tax Recruitment 2023: ભારતીય ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ઇન્સપેક્ટર ઓફ ઇન્કમટેક્ષ, ટેક્ષ આસિસ્ટન્ટ અને MTS ની કુલ 71 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત આ ભરતી કરવામાં આવશે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

Income Tax Recruitment 2023

Income Tax Recruitment 2023

ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ઇન્સપેક્ટર, ટેક્ષ ઇન્સપેક્ટર અને MTS ની જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. વિવિધ રમતોમાં ભાગ લીધેલ અને ધોરણ 10 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 24 માર્ચ 2023 છે.

વિભાગ નું નામઇન્કમટેક્ષ વિભાગ
પોસ્ટનું નામઇન્સપેક્ટર ઓફ ઇન્કમટેક્ષ, ટેક્ષ આસિસ્ટન્ટ અને MTS
કુલ જગ્યાઓ71
અરજી પક્રિયાઓનલાઈન
નોકરીનું સ્થળકર્ણાટક, ગોવા
ફોર્મની છેલ્લી તારીખ24 માર્ચ 2023
ઓફિશિયલ વેબસાઈટIncometax.gov.in

ઇન્કમટેક્ષ વિભાગ ભરતી 2023

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
ઇન્સપેક્ટર ઓફ ઇન્કમટેક્ષ10
ટેક્ષ આસિસ્ટન્ટ32
MTS29

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
ઇન્સપેક્ટર ઓફ ઇન્કમટેક્ષકોઈ પણ યુનિવર્સિટીમાં થી ગ્રેજ્યુએટ ની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ
ટેક્ષ આસિસ્ટન્ટકોઈ પણ યુનિવર્સિટીમાં થી ગ્રેજ્યુએટ ની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ
MTSધોરણ 10 પાસ

ઉંમર મર્યાદા

પોસ્ટનું નામઉંમર મર્યાદા
ઇન્સપેક્ટર ઓફ ઇન્કમટેક્ષ30 વર્ષથી વધુ નહિ
ટેક્ષ આસિસ્ટન્ટ18 થી 27 વર્ષ
MTS18 થી 27 વર્ષ

ઇન્કમટેક્ષ વિભાગ ભરતી 2023 અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર નિયત નમૂનામાં આપેલ ઓફલાઇન ફોર્મની હાર્ડ કોપી કઢાવીને તેમાં માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ જોડીને નીચે આપેલ એડ્રેસ પર તારીખ:24 માર્ચ 2023 સુધી અરજી મોકલવાની રહેશે.

સરનામું:- Commissioner of Income Tax (Admin and TPS), O/o Principal Chief Commissioner of Income-Tax, Karnataka and Goa Region, Central Revenue Building, No.1, Queen’s Road, Bengaluru, Karnataka-560001.

ઇન્કમટેક્ષ વિભાગ ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષાના કોલ લેટર ઉમેદવાર ને ટપાલ દ્વારા ઘરે મોકલવામાં આવશે.

અગત્યની તારીખ

ઓફલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ06/02/2023
ફોર્મની છેલ્લી તારીખ24/03/2023
ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

ઇન્કમટેક્ષ વિભાગ ભરતી FAQ

ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

  • ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા કુલ 71 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

ઇન્કમટેક્ષ વિભાગ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • ઇન્કમટેક્ષ વિભાગ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 24 માર્ચ 2023 છે.

 

Leave a Comment