PMEGP Loan 2024 માટે Apply Online: માત્ર આધાર કાર્ડ થી મેળવો 50 લાખ રૂપિયા સુધીનો લોન

નમસ્કાર મિત્રો તો આજ કાલ પૈસા ની બધાને જરૂર હોય છે અને માટે લોકો લોન લે છે પણ વધારે વ્યાજ કે ઝડપી લોન ના મેળવી તો મિત્રો આજના આ લેખ માં તમારા મારે Aadhar Card થી ઘરે બેઠા Loan મેળવી શકો છો. તે પણ ઓનલાઇન અને સરકાર દ્વારા આમ તમને 35% સુધીની સબસીડી પણ મળી શકે છે તો મિત્રો આ લોન લેવી રીતે લેવી તેની સંપૂર્ણ માહિતી નીચે Article માં આપેલ છે તો છેલ્લે સુધી જરૂર વાંચવું.

મિત્રો, PMEGP Loan 2024 માટે 50 લાખ રૂપિયા સુધીનો લોન માત્ર આધાર કાર્ડ થી મેળવો!

PMEGP Loan જો તમે પણ ઘર બેઠા તમારું પોતાનું બિઝનેસ શરૂ કરવા માંગતા હો, પરંતુ તે માટે તમારી પાસે મૂડી ન હોય, તો સરકારની પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) ની યોજના તમારા માટે આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ લોકોને આત્મનિર્ભર બનાવવાનો અને તેમને પોતાનું બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા આપવાનો છે.

PMEGP Loan 2024 હાઈલાઈટ ગુજરાતી

લેખ નું નામPMEGP Loan 2024 માટે Apply Online
ભાષાગુજરાતી
સબસીડી35%
કેટલા સુધી લોન મળશે50 લાખ સુધી
સરકારકેન્દ્ર સરકાર

માત્ર આધાર કાર્ડથી મેળવો 50 લાખ રૂપિયા સુધીનો લોન

મિત્રો, જો તમે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ લોન મેળવવા ઇચ્છતા હો, તો સરકાર તમારી માટે આ લોન પર સહાયતા (સબસિડી) પણ આપે છે. તો મિત્રો, આજથી જ આ યોજના હેઠળ અરજી કરી લોન સાથે સબસિડીનો લાભ મેળવો.

PMEGP લોનનો લાભ કોણ લઈ શકે?

ભારતના તમામ નાગરિકો જેમને પોતાનું નાના, મધ્યમ ધંધો શરૂ કરવો હોય કે તેમના ધંધાને આગળ વધારવો હોય, તે PMEGP યોજના હેઠળ ₹2 લાખથી ₹10 લાખ સુધીની લોન મેળવી શકે છે.

શહેરના નાગરિકો માટે લોન પર 25% સબસિડી અને ગ્રામીણ નાગરિકો માટે 35% સબસિડી ઉપલબ્ધ છે.

PMEGP ના લક્ષ્યો

મિત્રો, રોજગારીની સમસ્યા ઉકેલવા અને બેરોજગાર યુવાનોને સહાય આપવા માટે સરકાર PMEGP યોજના દ્વારા લોન આપે છે, જેથી તમે તમારો પોતાનો ધંધો શરૂ કરી શકો અથવા હાલનો ધંધો વિસ્તારી શકો.

PMEGP લોન માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • પેન કાર્ડ
  • બેંક એકાઉન્ટ વિગતો
  • લાયકાતની માર્કશીટ
  • બિઝનેસ પ્રોજેક્ટ રિપોર્ટ
  • ઈમેઈલ આઈડી
  • આધાર લિંક કરેલો મોબાઇલ નંબર
  • વ્યવસાય માટે GST નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય મહત્વના દસ્તાવેજો

PMEGP લોનમાં લાગુ વ્યાજ દર

મિત્રો, PMEGP યોજનામાં આપેલ વ્યાજ દર અને સબસિડી દરેક બેંક માટે અલગ હોય છે. વ્યાજ દર તમારી પ્રોફાઇલ, ક્રેડિટ સ્કોર અને બિઝનેસની પાયાની આધાર પર નક્કી થાય છે. બેન્ક ઓફ બરોડા, SBI, કેનરા બેન્ક જેવી બેંકો દ્વારા આ લોન ઉપલબ્ધ છે.

PMEGP લોન માટે અરજી કેવી રીતે કરવી?

મિત્રો, PMEGP લોન માટે અરજી કરવા માટે તમને સરકારી વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં આપેલ ફોર્મમાં તમારી તમામ માહિતી દાખલ કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ બટન પર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો.

આ રીતે, તમે પણ PMEGP યોજના હેઠળ લોન મેળવવા માટે અરજી કરી શકો છો અને તમારો ધંધો શરૂ કરી શકો છો. આધાર કાર્ડ નો ઉપયોગ કરી PMEGP લોન મેળવવી અને તમારા બિઝનેસને આગળ ધપાવો, મિત્રો!

Leave a Comment