GSEB 12 Science Result 2023: ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ

GSEB 12 Science Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે.

GSEB 12 Science Result 2023

વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. GSEB HSC Science Result 2023, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ

બોર્ડનું નામગુજરાત બોર્ડ
રિઝલ્ટનું નામધોરણ 12 સાયન્સ રિઝલ્ટ
રિઝલ્ટ તારીખ02/05/2023
કુલ વિદ્યાર્થીઓ1.26 લાખ
ઓફિશિયલ વેબસાઈટwww.gseb.org

GSEB ધોરણ 12 રિઝલ્ટ 2023

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org ઓપન કરો.
  • ધોરણ 12 સાયન્સ પરીક્ષા પરિણામ 2023 વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • તમારો બેઠક ક્રમાંક નાખો અને Submit બટન પર ક્લિક કરો.
  • તમારું પરિણામ દેખાડશે.

GSEB 12 સાયન્સ રિઝલ્ટ વોટ્સએપ પર પણ જોઈ શકાશે

GSEB 12 Science Result 2023 અને ગુજકેટ રિઝલ્ટ 2023નું પરિણામ વોટ્સએપમાં મારફતે જોઈ શકાશે આ નવી સુવિધા આ વખતે બોર્ડ દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ મેળવી શકે છે.

રિઝલ્ટ જોવાઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

GSEB ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

GSEB ની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org છે.

Leave a Comment