IAF અગ્નિવીર ભરતી 2023: ભારતીય વાયુસેના દ્વારા વર્ષ 2023માં અગ્નિવીરો ની ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા અપરણિત પુરુષો અને મહિલા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
IAF અગ્નિવીર ભરતી 2023
વાયુસેના દ્વારા અગ્નિવીર ની ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગે છે તે તારીખ 17 માર્ચ 2023 થી વાયુસેના ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.
સંસ્થાનું નામ | ભારતીય વાયુસેના |
પોસ્ટનું નામ | અગ્નિવીર |
કુલ જગ્યાઓ | – |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ભારત |
ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ | 17 માર્ચ 2023 |
ઓફિશિયલ વેબસાઈટ | agnipathvayu.cdac.in |
વાયુસેના અગ્નિવીર ભરતી 2023
ભારતીય વાયુસેના દ્વારા વર્ષ 2023 માં અગ્નિવીરો ની ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.નીચે આપેલ લિંક દ્વારા તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો.
IAF અગ્નિવીર ભરતી શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે ગણિત, ફિઝિક્સ અથવા અંગ્રેજી વિષય સાથે 12મુ ધોરણ 50% સાથે પાસ કરેલું હોવું જોઈએ.અંગ્રેજી વિષયમાં 50 માર્ક્સ હોવા જરૂરી છે.
- અન્ય લાયકાત ની માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
ઉંમર મર્યાદા
- ઉમેદવાર નો જન્મ 26 ડિસેમ્બર 2002 થી 26 જૂન 2006 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.agnipath.cdac.in પર જઈને તારીખ 07 નવેમ્બર થી 23 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
IAF અગ્નિવીર ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારની પસંદગી નીચેના માપદંડ ને આધારે કરવામાં આવશે:-
- ઓનલાઈન ટેસ્ટ
- શારીરિક કસોટી
- મેડિકલ ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને
- ફાઈનલ મેરીટ લિસ્ટ
અગત્યની તારીખ
- ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ: 17 માર્ચ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31 માર્ચ 2023
IAF અગ્નિવીર ભરતી FAQ
IAF નું પૂરું નામ શું છે?
IAF નું પૂરું નામ Indian Air force (ભારતીય વાયુસેના) છે.
IAF અગ્નિવીર ભરતી 2023 માટે લાયકાત શુ છે?
IAF અગ્નિવીર ભરતી માટે ની લાયકાત ધોરણ 12 પાસ, ડિપ્લોમા અને અન્ય વૉકેશનલ કોર્સ રાખવામાં આવેલ છે.