સ્ટાફ સિલેક્શન ભરતી 2022 – SSC CGL ભરતી 2022

 સ્ટાફ સિલેક્શન ભરતી 2022: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોમ્બિનેડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) ની વિવિધ પોસ્ટની ભરતી માટે નું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. આસિસ્ટન્ટ ઓડિટર,આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, સબ ઇન્સપેક્ટર અને બીજી વિવિધ પોસ્ટની 20,000 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.SC CGL ભરતી 2022 એ સ્ટાફ સિલેક્શન કમિશન માં નોકરી કરવા માંગતા યુવાનો માટે એક સુવર્ણ અવસર છે.સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આસિસ્ટન્ટ ઓડિટર ઓફિસર અને બીજી જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 

સ્ટાફ સિલેક્શન ભરતી 2022

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા આસિસ્ટન્ટ ઓડિટર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અંદાજીત 20000 જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે. ભરતી માટેના ઓનલાઈન ફોર્મ 17 સપ્ટેમ્બર થી 08 ઓક્ટોબર 2022 સુધી SSC ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે. કોઈપણ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે.

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામSSC CGL
કુલ જગ્યાઓ20,000 (અંદાજીત)
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ17 સપ્ટેમ્બર 2022
ફોર્મની છેલ્લી તારીખ8 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટssc.nic.in

SSC CGL ભરતી 2022

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ઓડિટર,આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, એકાઉન્ટન્ટ, સિનિયર ક્લાર્ક અને બીજી વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.લાયકાત ધરાવતા ઉમેદવાર 08 ઓક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકશે.

સ્ટાફ સિલેક્શન ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર સ્ટાફ સિલેક્શન CGL ની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વિગતવાર માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

વય મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચેની હોવી જોઈએ, કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં આવશે.

SSC CGL ભરતી 2022 ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર SSC ની ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in પરથી તારીખ 17 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ફોર્મની છેલ્લી તારીખ 08 ઓક્ટોબર 2022 છે.

સ્ટાફ સિલેક્શન CGL ભરતી અરજી ફી

Gen/OBC/EWSરૂ.100/-
SC/ST/Ex Servicemanકોઈ ફી નહિ

સ્ટાફ સિલેક્શન ભરતી 2022 પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT), લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રોફીયન્સી ટેસ્ટ અને ફાઈનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.

અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ17 સપ્ટેમ્બર 2022
ફોર્મની છેલ્લી તારીખ08 ઓક્ટોબર 2022
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ08 ઓક્ટોબર 2022
ઓનલાઈન ફી ની છેલ્લી તારીખ09 ઓક્ટોબર 2022
ઓફલાઇન ચલણનું પેમેન્ટ કરવાની છેલ્લી તારીખ10 ઓક્ટોબર 2022
ફોર્મ સુધારવાની તારીખો12 અને 13 ઓક્ટોબર 2022
CBT Tier – I પરીક્ષાની તારીખડિસેમ્બર 2022
CBT Tier – II પરીક્ષા તારીખહવે જાહેર કરવામાં આવશે

શોર્ટ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો

Leave a Comment